Discover the rich heritage and spiritual legacy of Kapileshwar Mahadev Temple, a sacred place that has been blessing devotees for centuries.
Centuries of spiritual heritage
The temple was built in the year 313. This place was earlier called Hedamba forest, there was the ashram of Kapil Muni, there was a small pond, there was the ashram of Pulastya Rishi, the name of Pij village came from him. Dholka king Dhandhupal got rid of leprosy by bathing his leprous horse in this small lake. For the second time the king came with the Brahmins. Cow's milk used to flow across this place. During the excavation the Shivling and the skulls of the cow were found so the king built a beautiful temple here. Kapil Muni was adhyatma, hence the name Kapileshwar Mahadev was given. No. In 1525, the next domed part was built by the leader Kanji Patel. This work was done from the donation received from the pocket of Akbar Badshah. Sultan Alauddin Khilji of Khilji dynasty had broken the idols of this temple from outside. At present, it is covered with marble.
In addition to the gift of 75 bighas of land from the wealthy Sayajirao Gaekwad, a copper plate was affixed on the divider of the Shivalaya and the amount for the Akhand Diva was also regularly received. During the holy month of Shravan, devotees throng to take a holy dip in the holy waters. And the leprosy of bathing goes to the soil. The temple was renovated in 1992-93 under the supervision of Shri Gordhanbhai Trikambhai Patel. Date. 1-1-1998.
Self. Chhota Bhai Vaghjibhai Patel In 1947, his family donated 65 thousand rupees and affixed gold foil on it. Ta. 2-7-2000.
આ શિવાલયની સ્થાપના સંવત ૩૧૩ માં થયેલી. આ સ્થાન પૂર્વે હેડંબા વન કહેવાતુ, અહીં કપિલમુનીનો આશ્રમ હતો, નાનેરું તળાવ હતું, પુલસ્ત્ય ઋષિનો આશ્રમ હતો પીજ ગામનું નામ તેમના ઉપરથી પડયું. ધોળકાનો રાજા ધંધૂપાલને કોઢ થયેલ તેમના ઘોડાને પણ કોઢ થયેલા આ નાનકડા તળાવમાં સ્નાન કરવાથી બંનેના કોઢ મટી ગયા. બીજી વખત બ્રામ્હણોને લઇને તે રાજા આવ્યો. આ જગ્યા પાર ગાયનું દૂધ ઝરી જતું હતું. ખોદકામ કરતા સ્વયંભૂ શિવલિંગ અને ગાયની ખરીઓ મળી તેથી રાજાએ અહીં સુંદર દેવાલય બંધાવ્યું. કપિલમુનીનો આશ્રમ હતો, તેથી કપિલેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું. સં. ૧૫૨૫ માં આગલો ઘુમ્મટ વાળો ભાગ આગેવાન કાનજી પટેલે બંધાવ્યો. અકબર બાદશાહની પોઠોમાંથી મેળવેલ દાનમાંથી આ કામ થયેલું. ખીલજી વંશના સુલ્તાન અલ્લાઉદીન ખીલજીએ આ શિવાલયની મૂર્તિઓ ને બહારથી ખંડિત કરેલી. હાલ આરસનું કામ થવાથી તે ઢંકાઈ ગયેલ છે.
શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ તરફથી ૭૫ વિઘા જમીન ભેટ મળેલ તદ્ ઉપરાંત શિવાલયના ભગાકાર પર તાંબાનું પતરું મઢાવ્યું અને અખંડ દિવા માટે રકમ પણ નિયમિત મળતી. પવિત્ર શ્રાવણ માસમાં ભાવિક દર્શન અને સ્નાન માટે ઉમટે છે. અને વતિપતિ નાહવાથી કોઢ માટી જાય છે. આ શિવાલયનું જીર્ણોદ્ધાર કામ ૧૯૯૨-૯૩ માં શ્રી ગોરધનભાઈ ત્રિકમભાઇ પટેલની દેખરેખ નીચે નિજ ધનથી થયેલ છે, અને આ આબેહૂબ શિવાલય થયેલ છે. તા. ૧-૧-૧૯૯૮.
સ્વ. છોટાભાઈ વાઘજીભાઈ પટેલ તરફથી ઈ.સ. ૧૯૪૭ માં કળશ બેસાડેલા તેના ઉપર તેમના પરિવાર તરફથી ₹૬૫ હજાર નું દાન આપી સોનાના વરખ ચોંટાડી આપ્યા છે. તા. ૨-૭-૨૦૦૦.
Built in the Hedamba forest where Kapil Muni’s ashram stood. King Dhandhupal was cured of leprosy after bathing in the pond here.
Front dome built by Kanji Patel with donations from Emperor Akbar. Damaged idols by Alauddin Khilji were later covered in marble.
Sayajirao Gaekwad gifted 75 bighas of land. Akhand Diva tradition began, with Shravan month attracting large pilgrim gatherings.
Shri Chhota Bhai Vaghjibhai Patel’s family donated ₹65,000 to affix gold foil on the Shivling.
Major restoration led by Shri Gordhanbhai Trikambhai Patel, completed in 1998.
The temple showcases exquisite traditional architecture with intricately carved pillars, beautiful sculptures, and a magnificent shikhara that reaches towards the heavens.
The temple maintains ancient traditions and rituals, celebrating major festivals like Maha Shivratri, Shravan month, and other auspicious occasions with great devotion.